તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટયાર્ડમા 1316 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 18 યાર્ડના ભાવ
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 746.48 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 746.48 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1316 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1061 રૂ. અને નીચો ભાવ 860 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કાલાવડમાં 1255 રૂ., વિસાવદરમાં 1196 રૂ., વેરાવળમાં 1109 રૂ., જેતપુરમાં 1081 રૂ., મહુવામાં 1053 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 746.48 ટન મગફળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ437.1જૂનાગઢ95.47જામનગર84.3ભાવનગર66.46અમરેલી32.8મોરબી19ગીર સોમનાથ7.35દેવભૂમિ દ્વારકા4કુલ આવક746.48
કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ7011316કાલાવડ7001255વિસાવદર9401196વેરાવળ9011109જેતપુર7411081રાજકોટ8601061મહુવા9801053જસદણ8001044ભાણવડ9001040ધ્રોલ8001040સાવરકુંડલા9001033ભેસાણ7001020માંગરોળ10001005હળવદ9001000રાજુલા8011000મોરબી800980પાલીતાણા906975ધોરાજી671956
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
