તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો : જાણ ઓ અન્ય 16 યાર્ડના ભાવ
ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 171.80 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 171.80 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2830 રૂ. અને નીચો ભાવ 1630 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 3 હજાર રૂ., અમદાવાદમાં 2800 રૂ., મહેસાણામાં 2600 રૂ., પાલીતાણામાં 2500 રૂ., દામનગરમાં 2400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 171.80 ટન લીંબુની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)સુરત68અમદાવાદ44.6રાજકોટ31.52ભાવનગર14મોરબી3આણંદ2.5ખેડા1.8નવસારી1.64સુરેન્દ્રનગર1.4ભરૂચ1વડોદરા0.9પોરબંદર0.7દાહોદ0.52મહેસાણા0.2અમરેલી0.02કુલ આવક171.8
કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમોરબી20003400ગોંડલ10003000રાજકોટ16302830અમદાવાદ16002800દાહોદ16002800મહેસાણા11002600પાલીતાણા18002500દામનગર19902400પાદરા21002200સુરત7002200વઢવાણ20002100આણંદ16002000પોરબંદર16002000અંકલેશ્વર12001800નવસારી15001600નડિયાદ11001200
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
