તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
બોરસદમા 10થી વધુ દારૂખાનાની દુકાનો સીલ કરાઈ : વડોદરા ફાયર વિભાગનું લાયસન્સ ન હોવાથી કાર્યવાહી
ફાયરને લઈ પાલિકાની કડક કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો

આણંદ: બોરસદમા 10થી વધુ દારૂખાનાની દુકાનો સીલ કરાઈ. વડોદરા ફાયર વિભાગનું લાયસન્સ ન હોવાથી પાલિકાએ કાર્યવાહી કરી છે. ફટાકડાની દુકાનોમાં નગરપાલિકાની ચેકિંગ બાદ કાર્યવાહી કરવામાં આવી. દુકાનધારકો પાસે માત્ર આણંદ ફાયર વિભાગની જ ફાયર NOC હતી. વડોદરા રિજનલ ફાયર ઓફિસરનો પરવાનો ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. ફાયરને લઈ પાલિકાની કડક કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
