તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 2nd April 2025
રાજ્યમાં જીરાનો ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4951 રૂપિયા સુધી બોલાયો: જાણો 31 યાર્ડના ભાવ:જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,329.75 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 31 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,329.75 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4951 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3225 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4701 રૂ., થરામાં 4493 રૂ., અમીરગઢમાં 4460 રૂ., ભાભરમાં 4430 રૂ., હારીજમાં 4400 રૂ., ગોંડલમાં 4261 રૂ., રાજકોટમાં 4165 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,329.75 ટન આવક થઇ છે.


(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
