<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સાંજે પ્રભારી મંત્રીના અધ્‍યક્ષ સ્‍થાને મેડીકલ કચેરીમાં ખાસ બેઠક

 

રાજકોટ તા.૨૯: ગુજરાતના કળષિ અને પશુપાલન વિભાગના તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટના પ્રવાસે આવનાર છે. જે  અન્‍વયે મંત્રીશ્રી આજે સાંજે ૪ વાગ્‍યે કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે સાંસદ, ધારાસભ્‍યો, અન્‍ય પદાધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા કરશે.

(11:15 AM IST)