તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
વિધાનસભામાં વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીનો સંવાદ

ગાંધીનગર : ગુજરાતના સંવિધાનિક મંદિર સમાન ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલ રાજયની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરે સંવાદ કરી વિધાનસભાની કાર્યપ્રણાલી સમજાવી અને લોકશાહી પ્રણાલીમાં લોકોની સહભાગિતાનું મૂલ્ય સમજાવ્યું હતું.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
