તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
અમદાવાદના સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેલ પોલીસને વાસી ભોજન પીરસાયું

અમદાવાદ: અહીંના સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેલ પોલીસને વાસી ભોજન પીરસાયું: સ્ટેડિયમમાં એક બાજુ ભોજન પાર્સલના ઢગલા જોવા મળ્યા: પોલીસ જવાનોને વાસી ભોજન પીરસાતા રોષ ભરાયા: અર્ધા પોલીસ કર્મચારીઓને જમવાનું અને પાણી પહોંચ્યું નથી. ટ્રાફિક જવાનો સુધી પાણી પણ નથી મળ્યું: વાસી શાક ભોજનમાં આવતા પોલીસ જવાનોમાં રોષ
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
