તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
માલપુરની વાત્રક નદીમાં 3 સગીરોના ડૂબી જવાથી મોત: સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા
જુના પુલ પાસે સગીરાઓ સાથે ન્હાવા ગયા હતા: ત્રણે મૃતદેહોને પીએમ માટે માલપુર સીએચસી ખસેડાયા: મૃતક ત્રણે સગીરો માલપુર કસબા વિસ્તારના.

અરવલ્લી: માલપુરની વાત્રક નદીમાં 3 સગીરવયના કિશોરોના ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જુના પુલ પાસે યુવકો સાથે ન્હાવા ગયા હતા. ત્રણે સગીરોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. ત્રણે મૃતદેહોને પીએમ માટે માલપુર સીએચસી ખસેડાયા છે. મૃતક ત્રણે સગીરો માલપુર કસબા વિસ્તારના છે.
મૃતકોમાં સુલતાન ઈમ્તિયાઝ દીવાન - 14 વર્ષ
રોનક સમજુ ભાઈ ફકીર - 12 વર્ષ
સાહબાઝ સીરાઝ પઠાણ - 14 વર્ષ
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
