<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

કાલે વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાતના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ અને કલાઇમેટ ચેઇન્‍જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાનો જન્‍મ તા.૨૩ માર્ચ ૧૯૬૫ના દિવસે થયેલ આવતીકાલે ૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા મતક્ષેત્રમાંથી ધારાસભ્‍ય તરીકે ચુંટાયેલ છે. તેઓ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે રહી ચુકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૦૧૧૮

મો.૯૯૭૮૪ ૦૬૦૩૪ ગાંધીનગર.

(12:17 PM IST)