તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પર્યટન મંત્રાલય ગુજરાત સરકાર ના સહયોગથી બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત જસરા (ગુજરાત) માં યોજાયેલ મેગા અશ્વ શો માં 11000 રોકડ ઇનામ સાથે SGVP ગુરુકુલનો અશ્વ પ્રથમ વિજેતા.

અમદાવાદ તા.7 અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચલિત શ્રી બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત
તેમજ પર્યટન મંત્રાલય ગુજરાત સરાકાર ના સહયોગથી જસરા(ગુજરાત)માં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના 14 માં મેગા અશ્વ શોમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી અમદાવાદનો અશ્વ પ્રથમ વિજેતા થતા 11000 અંકે અગ્યાર હજારનું રોકડ ઇનામ મેળવે છે.
અશ્વપાલક તરીકે પ્રફુલ ભગત અને અશોકભાઇ સેવા બજાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને હોર્સ રાઇડીંગ માટે છારોડી ગુરુકુલમાં 10 ઘોડાઓ રાખેલા છે. ---------કનુભગત
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
