News of Friday, 7th March 2025
SGVP ગુરુકુલ સંત આશ્રમમાં બિરાજીત

શ્રી ઘનશ્યામ મહારાજને કેસુડાના ફુલનાવાઘા ઘરાવ્યા
અમદાવાદતા.7 SGVP સ્વામિનારાયણ ગુરુકુલ સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને કેસુડાના ફુલના વાધા ધરાવી કોઠારી શ્રી ધર્મનંદનદાસજએ પંચોપચાર પૂજન કરી આરતિ ઉતારી હતી.--------------કનુભગત
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
