<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

સુરતના કામરેજમાં રપ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

 

સુરત, તા. ૭: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વિવિધ ગામોની અંદર રોડ રસ્‍તા તથા અન્‍ય સુવિધાઓ માટે અહીંના ધારાસભ્‍ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા દ્વારા રૂપિયા ૨૫ કરોડના ખર્ચે આંતરીક રસ્‍તાઓ માટે ફાળવી કામ ચાલું થઈ રહ્યાછે લસકાણા પાસોદરા લાડવી  વગેરે ગામોને સારી એવી રસ્‍તાની સુવિધા પ્રાપ્ત થશે  સતત પોતાના મત વિસ્‍તારની ચિંતા કરતા પ્રફુલભાઈ તાલુકાને સોનાની ચીડિયા બનાવવા તરફ જઈ રહ્યા છે સુરત જીલ્લા બ્રહ્મસમાજ દ્વારા ખુબ ખુબ બધાઈ અને અભિનંદન આપવામા આવ્‍યા છે. તેમ સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાએ જણાવ્‍યું છે.

(4:39 PM IST)