તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ધારાસભ્યો માટે ૧૭ માર્ચથી ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬: આજે વિધાનસભામાં પ્રશ્નોતરી પુર્ણ થતાની સાથે જ વિધાનસભાના અધ્યક્ષ એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગૃહના સભ્યો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે ગૃહના સભ્યોએ જેને રસ લીધો હોય તેમણે પોતાના નામો પક્ષના દંડકને આપી દેવા જેથી આગળની કામગીરી કરવામાં આવશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
