<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ગુજરાતની જુદી જુદી નગરપાલિકાઓમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી

સમર્થકો અને આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને આવકાર : મીઠાઈ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું

રાજકોટ તા.૫ : ગાંધીનગર ખાતે મંગળવારે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની જુદી જુદી નગરપાલિકાઓમાં પણ પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

બોટાદ નગર પાલિકામા પ્રમુખ: ધર્મિષ્ઠાબહેન જોટાણીયા,

ઉપપ્રમુખ: નિરુબહેન ત્રાસડીયા

કારોબારી ચેરમેન : જયશ્રીબહેન

ગઢડા નગરપાલિકા

પ્રમુખ: હિતેશ પટેલ

ઉપપ્રમુખ:  સુરેશભાઈ મેર

મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ જાહેર

લુણાવાડા નગરપાલિકા

પ્રમુખ: ડૉ. કીર્તિ પટેલ

બાલાસિનોર નગરપાલિકા

પ્રમુખ: ગાયત્રીબહેન ત્રિવેદી

સંતરામપુર નગરપાલિકા

પ્રમુખ: નિશાબહેન મોદી

બીલીમોરા નગરપાલિકા

પ્રમુખ: મનીષ પટેલ

કોડીનાર નગરપાલિકા

પ્રમુખ: આબીદાબહેન નકવી

ઉપપ્રમુખ:શીવાભાઈ હમીરભાઈ સોલંકી

કારોબારી ચેરમેન:  વિવેક મેર

ચોરવાડ નગરપાલિકા

પ્રમુખ: બહેનાબહેન ચુડાસમા

માંગરોળ નગરપાલિકા

પ્રમુખ: ક્રિષ્ણાબહેન થાપલિયા 

માણાવદર નગરપાલિકા

પ્રમુખ: જીતુ પનારા

બાટવા નગરપાલિકા

પ્રમુખ: સુનીલ જેઠવાણી 

વિસાવદર નગરપાલિકા

પ્રમુખ: રક્ષાબહેન મહેતા 

વંથલી નગરપાલિકા

પ્રમુખ: રાકેશ ત્રાંબડિયા ની નિમણૂક કરવામાં આવી છે

(4:56 PM IST)