<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ઉંઝામાં પેંડા આપવાની લાલચ આપીને ૫ વર્ષની બાળા સાથે દુષ્કર્મ

ઉંઝા, તા. ૫ : ઉંઝામાં ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના બનાવથી ખળખળાટ મચી ગયો છે. પેંડા આપવાની લાલચ આપીને નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ  રોશન ખત્રી નામના આરોપી સામે ગુનો નોંધાયો છે. પોતાના મકાનમાં લઇ જઇને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. (૩.૨૦)

(3:51 PM IST)