<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ગાંધીનગર ખાતે ત્રી-દિવસીય સેમિકન્‍ડક્‍ટર કોન્‍ફરન્‍સનો ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે પ્રારંભ

 

૫માર્ચ થી ૭માર્ચ સુધી મહાત્‍મા મંદિર ખાતે સેમી કંડકટર કોન્‍ફરન્‍સ અંતર્ગત થશે ચર્ચાઃ સિલિકોન ગુજરાત પાવરિંગ  ઈન્‍ડિયાઝ સેમીકન્‍ડકટર રિવોલ્‍યુશનની થીમ પર થશે ચર્ચાઃ ગુજરાત સેમી કંડકટર કોન્‍ફરન્‍સ અંતગર્ત IESA વિઝન સમિટ અને ISPEC કોન્‍ફરન્‍સનું આયોજનઃ દેશમાં આકાર લઈ રહેલ સેમીકન્‍ડકટર ઉત્‍પાદન ક્ષેત્રે અને વૈશ્વિક સેમીકન્‍ડકટર વેલ્‍યુ ચેઇન બાબતે ચર્ચાઓ યોજાશેઃ તાઈવાન, યુએસ, નેધરલેન્‍ડ, જાપાન, સિંગાપોર અને કોરિયા પ્રતિનિધિ હાજરઃ ત્રિદિવસીય કોન્‍ફરન્‍સ માં ૧હજાર કરોડ રૂપિયાના એમઓયુ થશેઃગુજરાત સેમિકન્‍ડક્‍ટરમાં રોકાણ અર્થે વધુ ૧૫૦૦ જેટલી રોજગારી નું થશે સર્જન

(2:00 PM IST)