તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
શામળાજી પાસે ભવાનપુર સ્ટેન્ડ પર અકસ્માત સર્જાયો :એકનુ મોત
ઊભેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મોત: ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો

અરવલ્લીમાં શામળાજી પાસે ભવાનપુર સ્ટેન્ડ પર અકસ્માત સર્જાયો છે જેમાં એકનુ મોત થયું છે. ઊભેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મોત થયું છે. ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો છે. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. શામળાજી પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
