તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5260 રૂપિયા બોલાયો :જાણો અન્ય 27 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,934.29 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,934.29 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5260 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3301 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4411 રૂ., રાજુલામાં 4300 રૂ., રાજકોટમાં 4160 રૂ., સાવરકુંડલામાં 4112 રૂ., મહુવામાં 4100 રૂ., ગોંડલમાં 4041 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,934.29 ટન આવક થઇ છે.


(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
