તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
સુરતઃ BRTS બસના એક હજારથી વધુ ડ્રાઇવરો બ્લેક લિસ્ટ કરાયા.
મનપા દ્વારા BRTS બસને લઈ મહત્વનો નિર્ણય :ડ્રાઇવરોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હતા

સુરતઃ BRTS બસના એક હજારથી વધુ ડ્રાઇવરો બ્લેક લિસ્ટ કરાયા છે મનપા દ્વારા BRTS બસને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઇવરોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હતા. મનપા દ્વારા અકસ્માતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો. BRTS બસ GPS અને CCTVથી મોનિટરિંગ પણ શરૂ કરાશે. BRTS કોરિડોરમાં ખાનગી વાહન ચલાવતા લોકોને દંડ કરાશે. વાહન ચાલકોને CCTV માધ્યમથી ઈ-ચલણ જનરેટ થશે
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
