<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th February 2025

૧ માર્ચ પછી તમામ ૬૬ નગરપાલિકાને પ્રમુખ અને હોદ્દેદારો મળી જશે: જૂનાગઢને નવા મેયર મળશે: ૨૫,૨૬,૨૭ ત્રણ દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી*

રાજ્યની ૬૬ નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી: જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓ થશે પસંદ: તારીખ ૨૫,૨૬,૨૭ ત્રણ દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી: ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ  પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક: ૧ માર્ચ બાદ તમામ પાલિકાને મળશે પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મળશે મેયર

 

(12:09 AM IST)