News of Monday, 24th February 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5300 રૂપિયા બોલાયો: જાણો અન્ય 26 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,523.21 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,523.21 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5300 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3370 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 4580 રૂ., ગોંડલમાં 4461 રૂ., બોટાદમાં 4280 રૂ., હળવદમાં 4221 રૂ., જસદણમાં 4150 રૂ., રાજકોટમાં 4100 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,523.21 ટન આવક થઇ છે.


(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
