News of Monday, 24th February 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1605 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 48 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 48 માર્કેટ યાર્ડમાં કુલ 6,216.19 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 48 માર્કેટ યાર્ડમાં કુલ 6,216.19 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1605 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1501 રૂ. અને નીચો ભાવ 1309 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1530 રૂ., ભેસાણમાં 1521 રૂ., બોટાદમાં 1511 રૂ., ઉનાવામાં 1501 રૂ., હળવદમાં 1500, ગોંડલમાં 1481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,216.19 ટન કપાસની આવક થઇ છે.



(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
