તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
૧૧ નાયબ કલેકટરોને અધિક કલેકટર પદે બઢતી
રાજકોટના આર.કે. વાંગવાણી, ઇલાબેન ગોહિલ, ડી.વી. વાળાનો સમાવેશઃ નવી નિમણુંક હવે અપાશે

રાજકોટ, તા. રરઃ રાજય સરકારે જી.એ.એસ. કેડરના નાયબ કલેકટર કક્ષાના ૧૧ અધિકારીઓને અધિક કલેકટર તરીકે બઢતી આપી હાલ જે તે સ્થાને યથાવત રાખ્યા છે. નવી નિમણુંક હવે પછી અપાશે બઢતી મેળવનારા અધિકારીઓમાં નામ નીચે મુજબ છે.
અધિકારીનું નામ હાલની જગ્યા
આર.કે. વાંગવાણી પુરવઠા અધિકારી, રાજકોટ
એ.ડી. વણઝારા જમીન સંપાદન, ગાંધીનગર
ડી.વી. વાળા સ્ટેમ્પ ડયુટી, રાજકોટ શહેર
ડી.બી. ટાંક પ્રાંત અધિકારી, સાણંદ
આઇ.જી. ગોહિલ ડે. ડી.ડી.ઓ., રાજકોટ
એ.એચ. ચૌધરી પ્રાંત અધિકારી, ધરમપુર
સી.ડી. રાઠવા ડે. ડી.ડી.ઓ., ભરૂચ
એ.યુ. મકવા પંચાયત સેવા પસંદગી બોર્ડ
કે.વી. ગામિત પ્રાંત અધિકારી, ઝગડિયા
કે. કે. પટેલ ડે. ડી.ડી.ઓ., ભરૂચ
એસ.ડી. મોઢ મદદનિશ વિકાસ કમિશ્નર, ગાંધીનગર
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
