તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
મહેસાણામાં વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેતા વેપારીએ કરી આત્મહત્યા
ટીબી રોડ નીલકંઠ પ્લાઝા સ્થિત વેપારીને વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેવાતા મોતને વ્હાલું કર્યું

મહેસાણામાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. મહેસાણાના ટીબી રોડ નીલકંઠ પ્લાઝા સ્થિત વેપારીને વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેવાતા મોતને વ્હાલું કર્યું છે. આ અંગે મૃતકના પુત્રે, મરનારના 3 પિતરાઈ ભાઈ સહીત કુલ 8 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી પાંચ લોકો રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનું સામ આવ્યું છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
