<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1415 રૂપિયા સુધી બોલાયો : જાણો 25 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 590.84 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 590.84 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1415 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1128 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હળવદમાં 1224 રૂ., ગોંડલમાં 1206 રૂ., તલોદમાં 1200 રૂ., તળાજામાં 1141 રૂ., બોટાદમાં 1130 રૂ., વેરાવળમાં 1121 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 590.84 ટન મગફળીની આવક થઇ છે.

(8:25 PM IST)