તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
મહેસાણામાં સોનાની લગડી ખરીદવા ચેક આપી ઠગાઈ કરી
મહાકાળી જવેલર્સમાંથી બે ઠગ સોનુ લઈ ગયા. 51 ગ્રામની 2 સોનાની લગડીઓ લઈ એસબીઆઇનો ચેક પણ આપ્યો હતો

મહેસાણામાં સોનાની લગડી ખરીદવા ચેક આપી ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મહાકાળી જવેલર્સમાંથી બે ઠગ સોનુ લઈ ગયા હતા. 51 ગ્રામની 2 સોનાની લગડીઓ લઈ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક પણ આપ્યો હતો. રૂ.4.23 લાખનો ચેક બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યો ત્યારે ખાતું જ ખાલી હોવાનું સામે આવ્યું હતું. ચેક બાઉન્સ થતા શૈલેષ ઉધાડ પટેલ અને કલ્પેશ વોરા પટેલ વિરુદ્ધ જ્વેલર્સે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
