News of Friday, 21st February 2025
અધિક કલેકટર કક્ષાના ર૦ અધિકારીઓ હવે I.A.S. કેડરમાં
ચંદ્રેશ કોટક, ડી. કે. બ્રહ્મભટ્ટ, કેતન જોષી, એન. એફ. ચૌધરી વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ર૧ :.. ભારત સરકારે જી. એ. એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના ર૦ અધિકારીઓને આઇ. એ. એસ. કેડરમાં બઢતી આપી છે. તેના નામ નીચે મુજબ છે. હવે રાજય સરકાર તેમને નવી નિમણૂંક આપશે.
* એચ. જે. પ્રજાપતિ
* સી. સી. કોટક
* એસ. જે. જોષી
* વી. આઇ. પટેલ
* પી. એ. નીનામા
* કે. પી. જોષી
* બી. એમ. પટેલ
* કવિતા શાહ
* બી. ડી. દવેરા
* એ. જે. ગામિત
* એસ. કે. પટેલ
* એન. એફ. ચૌધરી
* એચ. પી. પટેલ
* જે. કે. જાદવ
* ડી. કે. બ્રહ્મભટ્ટ
* એમ. પી. પંડયા
* આર. વી. વાળા
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
