તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
અમદાવાદ મેમનગર ગુરુકુલથી નીકળેલ પદયાત્રીઓનું સ્વાગત કરતા છપૈયા મંદિરના મહંતશ્રી

અમદાવાદ : ભારતના સર્વ શ્રેષ્ઠ યાત્રા ધામ શામળાજી,ગોકુલ,મથુરા,વૃંદાવન પ્રયાગરાજ,અયોઘ્યા છપૈયા વગેરે યાત્રાધામની ગૌશાળામાં સેવાકરતા શાસ્ત્રી માધવચરણદાસજી ,વિશ્વવલ્લભદાસજી સ્વામી અને ઋષિકેશદાસજી સ્વામી વગેરે સંતો તથા 18 ઉપરાંત હરિભકતો 31 દિવસમા 1200 કિલોમીટરની પગપાળા યાત્રા પૂરી કરી છપૈયા પહોંચતા છપૈયા મદિરના મહંત તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પદયાત્રિઓને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
