<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4440 રૂપિયા બોલાયો: જાણો અન્ય 21 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 591.86 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

 

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 591.86 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4440 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3311 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં 4130 રૂ., થરામાં 4050 રૂ., રાધનપુરમાં 4025 રૂ., હળવદમાં 4012 રૂ., ગોંડલમાં 3981 રૂ., રાજકોટમાં 3950 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 591.86 ટન આવક થઇ છે.

(8:35 PM IST)