News of Tuesday, 11th February 2025
સુરતમાં બેન્ક કર્મચારીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઇડ નોટમાં ઉઘરાણી વાળાના ત્રાસથી પગલું ભાર્યાનો ઉલ્લેખ
મૂળ ભાવનગર અને સુરતના મોટા વરાછામાં રહેતા યુવકે આપઘાત કર્યો

સુરતઃ બેંક કર્મચારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. આપઘાત કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. ઉઘરાણીવાળાના ત્રાસથી પગલું ભરતો હોવાનો ઉલ્લેખ છે. મૂળ ભાવનગર અને સુરતના મોટા વરાછામાં રહેતા યુવકે આપઘાત કર્યો છે. યુવક AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાં કામ કરતો હતો. ઉતરાણ વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
