તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારુની હેરાફેરી કરતી 14 મહિલાની ધરપકડ કરી
મહિલાઓ રાજસ્થાનથી ખાનગી બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારુની હેરાફેરી કરતી 14 મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી હતી.
મહિલાઓ રાજસ્થાનથી ખાનગી બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતી હતી. મહિલાઓ પોતાના સામાનમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવતી હતી. પોલીસે મંજુ ચુનારા સહિત 13 મહિલાઓની ધરપકડ કરી છે.
મહિલાઓ પાસેથી કુલ 99400 ની કિંમતની 899 દારૂની બોટલ કબજે કરી છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
