તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st February 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1525 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 46 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 2,822.84 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 2,822.84 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1525 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1475 રૂ. અને નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1518 રૂ., વડાલીમાં 1503 રૂ., બગસરામાં 1500 રૂ., ઉનાવામાં 1499 રૂ., મોરબીમાં 1496 રૂ., ગોંડલમાં 1431 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,822.84 ટન કપાસની આવક થઇ છે.


(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
