News of Wednesday, 29th January 2025
કાલે ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી(TST) ની પરીક્ષા; કુલ બે પ્રશ્નપત્રો રહેશે
જાણો પ્રશ્નપત્રની વિગત, પ્રશ્નોની સંખ્યા,ગુણ અને સમય સહિતની માહિતી

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી પ્રખરતા શોધ કસોટી(TST) ની પરીક્ષા તા.30/01/2025ના રોજ યોજાનાર છે. જેમાં કુલ બે પ્રશ્નપત્રો રહેશે
આ પરીક્ષાની પ્રશ્નપત્રની વિગત, પ્રશ્નોની સંખ્યા,ગુણ અને સમય સહિતની માહિતીઆ મુજબ છે


(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
