News of Wednesday, 29th January 2025
સુરતમાં ભારે ધુમ્મસઃ હિલ સ્ટેશનનો માહોલ

સુરત તા. ર૯: શહેરમાં આજે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેથી રાત્રીના અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસની ઉપર બિલ્ડીંગો દેખાઈ રહી હતી. જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જાણે હિલ સ્ટેશન શહેર બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
