News of Wednesday, 29th January 2025
ભરૂચના જંબુસરમાં ગૌચરની જમીન પર ભુમાફિયાઓના દબાણ હટાવાયા:510 એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી
કપાસ અને મગ જેવા પાકની સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી. 27 જેટલાં લોકોને નોટિસ આપવામાં આવી હતી.

ભરૂચના જંબુસરમાં ગૌચરની જમીન પર ભુમાફિયાઓના દબાણ હટાવાયા છે. 510 એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કપાસ અને મગ જેવા પાકની સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી હતી. 27 જેટલાં લોકોને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
