તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
નર્મદાની શાળામાં નાના બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિ ઉજાગર કરતા જોવા મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની શાળાઓમાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નાનકડા વિદ્યાર્થીઓ પણ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ પોતાની દેશભક્તિ ઉજાગર કરતા જોવા મળ્યા હતા
રાજપીપળા સહિત સમગ્ર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકો પ્રજાસત્તાક દીને વહેલી સવારે ઉઠી પોતાની શાળામાં ધ્વજવંદન કરવા અને ચોકલેટ ખાવા ભારે ઉત્સુક હોય છે, જોકે આ બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિનું સિંચન કરાઈ તો એ મોટા થઈ દેશભક્તિ માટે જીવ ન્યોછાવર કરનાર શહીદવીરોના બલિદાનને જરૂર આવનારી પેઢી સુધી પહોંચાડશે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
