તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
વડોદરામાં 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરીને દોઢ કરોડ પડાવનાર આરોપી સુરતથી ઝડપાયો
ગેરકાયદેસર પાર્સલ પકડાયુ હોવાના બહાને વીડિયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદીને સતત 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા

વડોદરા સહીત રાજ્યમાં અવાર નવાર ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામા ફરિયાદી પાસે ગેરકાયદેસર પાર્સલ પકડાયુ હોવાના બહાને વીડિયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી ફરિયાદીને સતત 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રૂપિયા 1.58 કરોડથી વધુની ઠગાઈ આચરનાર આરોપીને વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી ઝડપી પાડયો છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
