તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 24th January 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ બાબરા અને માણાવદરમાં 1535 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 53 યાર્ડના ભાવ
ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,098.20 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,098.20 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1535 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1535 રૂ., રાજપીપળામાં 1530 રૂ., ઉનાવામાં 1520 રૂ., રાજુલામાં 1510 રૂ., વડાલીમાં 1508 રૂ., હારીજમાં 1505 રૂ., ગોંડલમાં 1501 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,098.20 ટન કપાસની આવક થઇ છે.


(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
