તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Friday, 24th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4770 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 26 યાર્ડના ભાવ
ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 720.52 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ:ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 720.52 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4770 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3700 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4650 રૂ., ગોંડલમાં 4411 રૂ., અમરેલીમાં 4355 રૂ., જસદણમાં 4350 રૂ., વાવમાં 4301 રૂ., રાજકોટમાં 4284 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 720.52 ટન આવક થઇ છે.


(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
