<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

થરાદના આંત્રોલ ગામની સીમમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

રાણકપુર બ્રાન્ચ કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળ્યું : મૃત નવજાત શિશુ કેનાલમાંથી મળી આવતા લોકોમાં ભારે રોષ

બનાસકાંઠાના  થરાદના આંત્રોલ ગામની સીમમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો છે. રાણકપુર બ્રાન્ચ કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. 

 ફાયર વિભાગની ટીમે કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢ્યો. મૃત નવજાત શિશુ કેનાલમાંથી મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.

(9:15 PM IST)