News of Thursday, 23rd January 2025
ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાની પરિણામ જાહેર
ખાતાની વેબસાઈટ પર મુકાયું " પોર્ટલ પર લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગર : સચિવ, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજયના જુદા જુદા કેંદ્રો પર તા. 11/11/2024 થી 14/11/2024 દરમિયાન લેવાયેલ ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ આ ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓએ પોતાનુ પરિણામ CEICED ના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUS માં જઈ તા. 01/02/2025 થી ડાઉનલોડ કરી શકશે.

(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
