<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને પંજાબ ગવર્નર ગુલાબચંદ કટારીયાનું રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું

રાજકોટ તા.૨૨ :લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ગાંધીનગર-અમદાવાદ પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઓમ બિરલાનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.

પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારીયા પણ ગાંધીનગર પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ગુલાબચંદ કટારીયાનું અભિવાદન કર્યું હતું.

(3:55 PM IST)