<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

અમદાવાદના ગોતા બ્રીજ નીચે હિરામણી સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત

હીરામણી સ્કૂલના બસ ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો:એસ.જી. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદના ગોતા બ્રીજ નીચે હિરામણી સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હીરામણી સ્કૂલના બસ ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતના લીધે એસ.જી. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

  અમદાવાદ સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ બંને અકસ્માતમાં કોઇ જાનહાનિ સજાઇ નથી.

(7:00 PM IST)