<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

પુર્વ સંયુક્‍ત માહિતી નિયામક દિપકભાઈ ભટ્ટની ગુરૂવારે અમદાવાદમા પ્રાર્થનાસભા

રાજકોટઃ પુર્વ સંયુક્‍ત માહિતી નિયામક દિપકભાઈ નિર્ભયભાઇ ભટ્ટ ( ઉ. ૭૬) તે રેખાબેન (નિવળત્ત અધિકારી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) ના પતિ, તેમજ ભાર્ગવભાઈ (સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ એક્‍સિસ બેંક અમદાવાદ) , મૈત્રીબેન હસિતભાઈ મહેતા (રાજકોટ)ના પિતા, ઉષાબેન ચીમનભાઈ પાઠક (રાજકોટ), તરૂબેન હરીશભાઈ પાઠક (ઈંદોર), દત્તાબેન મહેન્‍દ્રભાઈ દવે (રાજકોટ), ભારતીબેન ભરતભાઈ દવે (રાજકોટ), પત્રકાર બંધુ હેમેન ભાઈ ભટ્ટ ( નિવળત્ત ફૂલછાબ), નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ પત્રકાર આઝાદ સંદેશ)ના મોટાભાઈ અને યુવરાજના દાદા, અદિતી અને મહેક ના નાનાનું મંગળવાર તારીખ ૨૦ના રોજ અવસાન થયું છે. તેમની પ્રાર્થના સભા અમદાવાદ ખાતે તારીખ ૨૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સિંધુભવન હોલ, સિંધુભવન,એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે રાખેલ છે. હેમેનભાઇ (મો. ૯૪ર૬૯ ૦૭પ૯૯) નીકુભાઇ (મો. ૯૪ર૬ર ૪૭૦૧૦), ભાર્ગવભાઇ (મો. ૯૮રપર ૩ર૩૬૬) (

(2:55 PM IST)