<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

૩૧ ડે. કલેકટરોની બદલી

મોરબીના કુગશિયા તાપીમાં: જુનાગઢના ઠેસિયા અમદાવાદઃ જસદણના ગ્રીષ્‍મા રાઠવાની ગાંધીનગર બદલી

 

રાજકોટ તા. ર૧: રાજય સરકારે નાયબ કલેકટર કક્ષાના ૩૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે જેમાં સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

નામ   હાલની જગ્‍યા  બદલીથી નિમણુંક

એન. ડી. કુગશિયા       ડે. ડી.ડી.ઓ. મોરબી   ડે. કલેકટર, તાપી

હરેશ મકવાણા           ડી.એસ.ઓ. ગોધરા    પ્રાંત અધિકારી ચોટીલા

એમ. જી. રાવ            ડે. ડી.ડી.ઓ. સુરેન્‍દ્રનગર    પ્રાંત અધિકારી પાટડી

હિરલ દેસાઇ              નર્મદા પ્રોજેકટ સુરેન્‍દ્રનગર  મધ્‍યાહન ભોજન ગાંધીનગર

રવિ ઠેસિયા               ડી.એસ.ઓ. જુનાગઢ  નર્મદા પ્રોજેકટ અમદાવાદ

ગ્રીષ્‍મા રાઠવા            પ્રાંત અધિકારી જસદણ     પુરવઠા વિભાગ ગાંધીનગર

આર. આર. ખંભારા      ડે. ચૂંટણી અધિકારી મોરબી પ્રાંત અધિકારી જસદણ

સી. પી. હિરવાણીયા     પ્રાંત અધિકારી સોમનાથ    પ્રાંત અધિકારી વિસાવદર

કે. આર. પરમાર       ડે. ડી.ડી.ઓ. બોટાદ   પ્રાંત અધિકારી ઉના

(11:57 AM IST)