તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
દાહોદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપી પડાયો
મેડિકલને લગતી સાધન સામગ્રી અને મેડિસીન દવાઓ મળી કુલ 1,00,435.7નો મુદ્દામાલ SOG પોલીસે ઝડપી પાડયો

દાહોદમાંથી વધુ એક નકલી ડૉક્ટર ઝડપાયો છે. દાહોદ SOG બ્રાન્ચ પોલીસ દ્વારા બોગસ મુન્ના ભાઈ MBBSને ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુર વિસ્તારમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપી પડાયો છે.
સરપંચ ફળિયામાંથી બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની સાથે મેડિકલને લગતી સાધન સામગ્રી અને મેડિસીન દવાઓ મળી કુલ 1,00,435.7નો મુદ્દામાલ SOG પોલીસે ઝડપી પાડયો છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
