તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 17th January 2025
બે અમદાવાદીઓએ સજર્યો ગીનીઝ રેકોર્ડઃ જેસલ ત્રિવેદી અને પુજા ટિકમાણીએ અલગ અલગ કેટેગરીમાં બનાવ્યો રેકોર્ડ

અમદાવાદઃ નિヘયને કોઇ સીમા નથી હોતી તે સાબીત કરીને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ જેસલ ત્રિવેદી (૪૭) અને બિઝનેશ વુમન પુજા ટીકમાણી (૪૪) એ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી બી સફલ મેરેથોનમાં ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરીને અસાધારણ સિધ્ધી હાંસલ કરી હતી.જેસલે આヘર્યજનક ૮ કલાક અને ૪પ મિનીટમાં ૪૦ પાઉન્ડના બેક-પેક સાથે પ૦ કિલોમીટરની દોડ જીતી હતી. જયારે પુજાએ ર૧.૧ કીલોમીટરની હાફ મેરેથોનમાં ર૦ પાઉન્ડના બેક પેક સાથે માત્ર ર કલાક અને ૩૪ મીનીટમાં પુરી કરી હતી. બેન્ને તેમના રેકોર્ડ બ્રેકીંગ પ્રયાસોના અધિકૃત સટીસ્ફીકેટની રાહ જોઇ રહયાં છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
