<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

દાહોદની આયુર્વેદ હોસ્‍પીટલમાં આગ : જાનહાની ટળી

અમદાવાદઃ દાહોદના ગોદી રોડ ઉપર હોસ્‍પીટલમાં આગ લાગી હતી. આયુર્વેદ હોસ્‍પીટલમાં રાત્રીના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

(12:04 PM IST)