<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સુરતમાં પુત્રવધુ દ્વારા માર મરાયેલ વૃદ્ધ સાસુને અનાથાશ્રમમાં મોકલાયા

સ્થાનિકોએ, વૃદ્ધાને તેમની જ દિકરાની વહુ દ્વારા માર મારતા હોવાનો વીડિયો બનાવી સામાજિક સંસ્થાને મોકલ્યો હતો

સુરતમાં 80 વર્ષના વૃદ્ધાને વહુ દ્વારા માર મારવાના કેસમાં વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ માં મોકલી અપાયા છે. સ્થાનિકોએ, વૃદ્ધાને તેમની જ દિકરાની વહુ દ્વારા માર મારતા હોવાનો વીડિયો બનાવી સામાજિક સંસ્થાને મોકલ્યો હતો. સંસ્થાની મહિલાઓ દ્વારા પોલીસ મથકે જાણ કરાઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

 . સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. હાલ વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા છે. જો કે આ ઘટના મીડિયામાં રજૂ થતા, વદ્ધાના વહુ પશ્ચાતાપ થયો હોવાનું રટણ કરી રહી છે.

(12:48 AM IST)