<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કે પછી આખી દાળ જ કાળી...? એફએસએલનો રિપોર્ટ જાહેર કરવા પરેશ ધાનાણીની માંગ

રાજકોટ તા.૧૫: અમરેલીના લેટરકાંડ પ્રકરણમાં યુવતિને ન્‍યાય આપવાની માંગણી બુલંદ થઇ રહી છે. ત્‍યારે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં દિકરીને ન્‍યાય આપવાનું આંદોલન વધુ વેગવંતુ થઇ રહયું છે.

આજે પરેશભાઇ ધાનાણીએ ટિવટર ઉપર ટિવટ કરીને યુવતિને ન્‍યાય આપવા માટે એફએસએલ રિપોર્ટ વહેલીતકે જાહેર કરવા માંગ થઇ છે.

(4:11 PM IST)